આ કિતાબ બહુ મુફીદ કિતાબ છે. ઘણી જગ્યાએ મસ્જિદોમાં આ કિતાબ ની તાલીમ પણ થાય છે. આ કિતાબ બહુ મુફીદ કિતાબ છે.
ઇસ્લામીક મહીના પ્રમાણે રોજ નાં 2 સફા (પાના) ની તરતીબ થી આ કિતાબ ને પઢવા માટે આસાન બનાવ્વા માં આવી છે.
ઇસ્લામીક મહીના પ્રમાણે રોજ નાં 2 સફા (પાના) ની તરતીબ થી આ કિતાબ ને પઢવા માટે આસાન બનાવ્વા માં આવી છે.
ઇસ્લામી તારીખ, અલ્લાહ ની કુદરત, ફર્ઝ, સુન્નત, આમાલની ફઝીલત, ગુનાહ વગેરે... થી આ કિતાબ ને ખુબસુરતી થી રજૂ કરવામાં આવી છે....
Comments
Post a Comment