Skip to main content

Posts

Showing posts from March, 2018

મુસીબત પછી રાહત

ગરીબી અને મોહતાજી દૂર કરવાની રીત, તરીકો, ઝીક્ર અઝકાર Download  (446 KB)

દુઆ-એ-હિફાઝત

દરેક પ્રકારની હિફાઝત  માટે Download  (416 KB)

હાજીનો સાથી

હજમાં જવાવાળાઓ માટે રેહબર અને માર્ગદર્શક કિતાબ હજ્જ એ બહુ મોટી ઇબાદત છે. દીન-એ-ઇસ્લામના પાંચ થાંભલામાંથી એક છે. ઘણી કુરબાનીઓ આપ્યા પછી ત્યાંની હાજરી નસીબ થાય છે... પણ જો આપણને હજ્જ કરવાનો તરીકો ખબર ન હોય તો...? આપણા હજ્જની કુબુલીયત માટે જરૂરી છે કે આપણે હજ્જ નો તરીકો સીખી લઇએ. Download  (1.2 MB)

હાજી ઇમ્દાદુલ્લાહ સાહેબ મુહાજીર મક્કી અને તેમના નામાંકિત ખલીફાઓ

હાજી ઇમ્દાદુલ્લાહ સાહબ અને તેમના ખલીફા અલ્લાહની મુહબ્બતમાં મસ્ત હતાં. તેમનુ જીવનચરિત્ર વાંચવાથી પણ દિલ પર અસર થાય છે.વાંચનારના દિલમાં તાજગી અને નૂર પૈદા થાય છે. અને આપણા દિલમાં પણ અલ્લાહની મુહબ્બત પૈદા થશે. ઇન શા અલ્લાહ. .. Download  (512 KB)

હજ અને ઉમરાહ 'ફલાહી' ના હમરાહ

Download  (3.6 MB)

હજ્જના પાંચ દિવસ

હજ્જ એ બહુ મોટી ઇબાદત છે. દીન-એ-ઇસ્લામના પાંચ થાંભલામાંથી એક છે. ઘણી કુરબાનીઓ આપ્યા પછી ત્યાંની હાજરી નસીબ થાય છે... પણ જો આપણને હજ્જ કરવાનો તરીકો ખબર ન હોય તો...? આપણા હજ્જની કુબુલીયત માટે જરૂરી છે કે આપણે હજ્જ નો તરીકો સીખી લઇએ.  Download  (132 KB)

ફિત્નાઓ અને કયામત

Download  (1.3 MB)

ભારતનાં નિર્માણ, વિકાસ, વફાદારી અને બલીદાનોમાં મુસલમાનોનો મહત્વનો ફાળો

Download  (1.1 MB)

સીરતે નબવી (સલ.)

જયારે એક આંધળાને રસ્તો ઓળંગવો હોય તો એક જોઇ શકતા વ્યક્તિની તેને જરૂર પડે છે. તે જ રીતે આપણે સૌ આંધળા છીએ, જીવન જીવવા માટે આપણે બધાને એક રેહબર ની જરૂર છે, જે આપણને આપણી મંઝીલ સૂધી પહોંચાડે. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કરતા પરફેક્ટ અને કામીલ રેહબર કોણ હોય શકે...!! તો તમારી સામે નબીના પવિત્ર અને મુકદ્દસ જીવન પર આધારીત એક કિતાબ રજૂ કરી છે. આપણે દુનિયાના પોલીટીશ્યન, ક્રિકેટર, અદાકારો ના જીવન ની નાની નાની વાતો જાણવાનો શોખ રાખીએ છીએ તો એના કરતાં સારી વાત શું હોય શકે કે આપણે આપણા હમદર્દ અને ખૈરખાહ નુ જીવનચરિત્ર જાણીએ... Download  (81 MB)

ફતાવા અબ્દુલગની

Download  (6.5 KB)

દીનદારી કોણે કહેવાય?

દીનમાં ઇન્સાનના એક-બીજા સાથેના મઆમલાત સાફ અને ઠીક રાખવા ઘણાં જ જરૂરી છે. લગભગ બધા જ લોકો નમાઝ, રોઝા, ઝકાત, હજ ને જ દીન સમજે છે. એકબીજાને તકલીફ ન પહોંચાડવી, એકબીજા સાથેના લેનદેન અને વ્યવહારો તરફ તો ખ્યાલ હોતો જ નથી હાલાંકે દીન નો ઘણો મોટો હિસ્સો તો એમાં જ છે. Download  (342 KB)

ભારતની રચનામાં મુસલમાનોનો ફાળો

"હું ભારતીય છું" આવું કહેતા આપણને ગર્વ થાય છે, બેશક થવો જોઇએ. આ દેશને આઝાદ કરાવવા મુસલમાનોએ ઘણી કુરબાનીઓ આપી. આજે પણ દરેક મુસલમાન આ દેશને ચાહે છે.  Download  (273 KB)

રસ્તા વિષે ઇસ્લામી તાલીમ

રસ્તામાં થી તકલીફ આપવાવાળી વસ્તુ ને હટાવવાના ફાયદા, આદાબ, ઝરૂરત... Download  (182 KB)

ઇસ્લામી આદાબ

અદબ સે હી ઇન્સાન ઇન્સાન હે, અદબ જો ન સીખે વો હેવાન હે. Download  (302 KB)

દેખી હુઇ દુનિયા ભાગ-1

Download  (856 KB)

ઇસ્લામમાં ઇઝ્ઝત અને આબરૂનું મહત્વ ભાગ-2

નિકાહ અને પડદાની ઝરૂરત, આદાબ અને ફાયદા Download  (777 KB)

ઇસ્લામમાં ઇઝ્ઝત અને આબરૂનું મહત્વ ભાગ-1

ન ઈશ્ક બા અદબ રહા, ન હુસ્ન મેં હયા રહી,  હવસ કી ધુમધામ હેં, નગર નગર, ગલી ગલી, Download  (880 KB)

ઇસ્લામ અને શાદી ના રીત-રીવાજો

શાદી ને ઇસ્લામમાં અહમિયત છે. તેના ફવાઇદથી આપ સૌ સારી રીતે ખબરદાર છો. પણ તે ત્યારે જ છે જ્યારે તે શરીયત પ્રમાણે હોય. સંપાદક: મુફતી મુહમ્મદ આદમ કાકોસી અનુવાદક: અહમદહુસૈન ઉમર ગાજી Download  (356 KB)

બિખરે મોતી ભાગ- 8

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download (11 MB)

બિખરે મોતી ભાગ- 7

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download (6.5 MB)

બિખરે મોતી ભાગ- 6

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download (6.5 MB)

બિખરે મોતી ભાગ- 5

 હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download (5.7 MB)

બિખરે મોતી ભાગ- 4

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download  (5.3 Mb)

બિખરે મોતી ભાગ- 9

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download (5.9 MB)

બિખરે મોતી ભાગ-3

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download (5.8 MB)

બિખરે મોતી ભાગ-2

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download  (6.5 MB)

બિખરે મોતી ભાગ-1

હઝરત મોલાના યુનુસ પાલનપૂરીએ આખા વર્ષમાં જેટલી કિતાબો વાંચી એમાંથી મુફીદ (ફાયદામંદ) વાતો એક નોટબુકમાં સંગ્રહ કરી અને તેને "બિખરે મોતી" નામથી આપણા સામે રજૂ કરી. જેમાં દીની મઅલૂમાત અને મુખ્તલીફ મીજાજના લોકો માટે ફાયદામંદ વાતો છે. Download (6.3 MB)

મૌલાના યાકુબ વલણવી

Download  (252 KB)

માનવંત નબીઓના કિસ્સા

નબીઓનુ જીવન આપણા માટે નમુનો છે તેમનો અલ્લાહ પ્રત્યે નો વિશ્વાસ, તેમની લોકો પ્રત્યે ની ઉદારતા, અલ્લાહ ના મોકલેલા સંદેશા લોકો સુધી પોહ્ચાડવાના પ્રયત્નો, અને એના કાઙરણે મળતી તકલીફ અને મુસીબતોથી પરેશાન થવા છતાં લોકોની ભલાઈ માટે તેમણે સારા કાર્યો કરવા અને ખરાબ કાર્યોથી રોકવાની મેહનત, નબીઓની દરેક વાત અનોખી છે, આ પુસ્તકમાં તે જ લોકો ના બોધપાત્ર કિસ્સામાં છે. Download  (1.3 MB)